મકાન બાંધકામ રજાચીઠ્ઠી PDF ડાઉનલોડ : અહિયાં જે કોઈ મકાન અથવા તો કોઈપણ બાંધકામ કરવાનું હોય તે માટે પંચાયત માંથી રજા લેવી જરૂરી છે. તો તેથી તેના માટે અરજી કરવાની હોય છે. તી આ મકાન બાંધકામ ની રજાચિઠ્ઠી નું અરજી ફોર્મ નીચે pdf ફાઈલ માં આપવામાં આવેલ છે. ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલ છે.
મકાન બાંધકામ રજાચિઠ્ઠી અરજી ફોર્મ pdf ડાઉનલોડ
મકાન બનાવવા માટે આપને પંચાયત વિભાગ પાસેથી મંજૂરી લેવાની હોય છે . તે માટે આપને અરજી કરતી રહેવાની હોય તો તેમના માટે થઈ અહીંયા મકાન બાંધકામ માટેની રજા ચીઠ્ઠી નો નમૂનો મૂકવામાં આવ્યો છે. જે તમને અરજી ફોર્મ માટે ખૂબ ઉપયોગી થશે.
બાંધકામ રજાચિઠ્ઠી ડાઉનલોડ PDF | Makan Bandhkam Rajachiththi PDF
તમામ સરકારી ફોર્મ નમૂના અને અરજી પત્રકો ડાઉનલોડ કરવા માટે વેબસાઈટ ચેક કરવી.