કાયદો બૂક ડાઉનલોડ : પોલીસ કોન્સ્ટેબલ તથા PSI જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માં કાયદાનું ખૂબજ મહત્વ રહેલું છે. કાયદા આધારિત ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે તેમજ સામાન્ય માણસને પણ આ કાયદાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. પરંતુ દરેક પાસે બૂક નથી હોતી તો મોબાઈલમાં જ ફ્રી માં બૂક મેળવી શકે તે માટે અહીંયા આ લેખ લખીને ભારતનાં કાયદાની pdf ફાઈલ ડાઉનલોડ માટે આપવામાં આવેલ છે. વધુ માહિતી આ લેખમાં નીચે આપવામાં આવેલ છે.
કાયદો બૂક pdf ડાઉનલોડ | Kaydo Book PDF Download
અહી આપવામાં આવેલ ભારતના કાયદાની બૂક અલગ અલગ એકેડમી દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. અમારી ટીમ દ્વારા ઈન્ટરનેટ ના માધ્યમથી માત્ર લિંક શોધી ને અહીંયા ડાઉનલોડ માટે મૂકવામાં આવેલ છે. ડાઉનલોડ કરવા માટે તમારે શુ કરવું? તો સૌ પ્રથમ તો અહીંયા ઘણી બધી કાયદાની બૂક આપેલ છે. તમારી જરૂીયાત પ્રમાણે તેની સામે આપેલ Download PDF બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
Kaydo Book PDF Download | કાયદો બૂક pdf ડાઉનલોડ
IPC કલમ : ડાઉનલોડ
આસ્થા એકેડમી કાયદો બૂક: ડાઉનલોડ
કરિયર એકેડમી કાયદો બૂક: ડાઉનલોડ
વર્ડ ઇનબૉક્સ કાયદો બૂક: ડાઉનલોડ