અંક ગણિત PDF Download : શું તમે અંક ગણિત ની PDF બુક શોધી રહ્યા હતા હા.. તો તમે સાચી જગ્યા એ આવી ગયા છો અહિયાં તમને અંક ગણિત શીખવા આપવા માટેની PDF બુક Download માટે આપવામાં આવશે જે બિલકુલ ફ્રી છે. તો ચાલો ફટાફટ આ લેખ વાંચી અને તમે ગુજરાતી ભાષામાં અંક ગણિતની PDF Download કરી શકશો.
અંક ગણિત PDF બુક શા માટે ઉપયોગી છે ?
આપણે જાણીએ છીએ એ આજના સમયમાં સરકારી નોકરી માટે ખૂબ જ સ્પર્ધા વધી રહી છે અને સરકારી પરીક્ષામાં પાસ થવા માટે ઘણું બધું નોલેજ હોવું જરૂરી છે. અને તેમાં ઘણા બધા વિષયો આવતી લેવામાં આવે છે તેમનો એક ભાગ એટલે કે ગણિત હોય છે જેમાં અંક ગણિત વિશે ગુજરાતની મોટા ભાગની પરીક્ષામાં ગણિત ના દાખલા તો પૂછતા જ હોય છે તો અહિયાં તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં ઉપયોગી થાય તે માટે અહિયાં અંક ગણિત વિશેની માહિતી આપવા PDF ડાઉનલોડ માટે મુકેલ છે.
અંક ગણિત PDF ડાઉનલોડ કેવી રીતે કરવી?
અરે.. આ તો ખુબ જ સહેલું તમારે આ અંક ગણિત બુક PDF ડાઉનલોડ કરવા માટે માત્ર એક Download Pdf નામનું બ્લુ બટન દેખાય તેની ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાંથી તમે સરળતાથી આ PDF ડાઉનલોડ કરી શકશો
PDF નામ : અંક ગણિત PDF Download
PDF સાઇઝ : 14 MB
PDF પેજ : 302 Pages
Credit By : અક્ષર પબલિકેશન
અંક ગણિત PDF ડાઉનલોડ