ડોમિસાઈલ સર્ટિફિકેટ માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરો અને જાણો જરૂરી ડોક્યુમેન્ટ

ડોમિસાઈલ સર્ટિફિકેટ ડાઉનલોડ PDF ફોર્મ

ડોમિસાઈલ સર્ટિફિકેટ PDF ડાઉનલોડ: નમસ્કાર મિત્રો અહીંયા ખુબજ અગત્યનું અરજી ફોર્મ આપવામાં આવ્યું છે આજ કાલ ઘણી સરકારી કચેરી અથવા તો નોકરી માટેની અરજી માં ડોમિસાઈલ સર્ટિફિકેટ ની જરૂરિયાત રહેતી હોય છે તેથી અમારી ટીમ દ્વારા સરળતાથી તમને આ અરજી ફોર્મ મળી રહે તે હેતુથી અહીંયા ડોમિસાઈલ સર્ટિફિકેટ પ્રમાણપત્રની અરજી ફાઈલ ડાઉનલોડ માટે આપવામાં આવેલ છે સાથે સાથે જરૂરી ડોક્યુમેન્ટ નું લીસ્ટ પણ આ લેખના અંતે મૂકવામાં આવ્યું છે. તો ચાલો કેવી રીતે તમે આ અરજી ફોર્મ મેળવી શકશો તે માહિતી નીચે આપવામાં આવેલ છે.

ડોમિસાઈલ સર્ટિફિકેટ ડાઉનલોડ PDF ફોર્મ

આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું ખુબજ સરળ છે તમારે માત્ર આ પોસ્ટ ના અંતે તમને એક ડાઉનલોડ PDF નામનું બ્લુ કલર નું બટન દેખાશે  તેની ઉપર ક્લિક કરી તમે સરળતાથી આ ડોમિસાઈલ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો તેમજ આ સર્ટિફિકેટ કઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ ની યાદી પણ અહી નીચે આપેલ છે.

ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે ના ડોક્યુમેન્ટ

નવું ડોમીસાઇલ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના પુરાવાની જરૂર રહેશે

1. અરજી ફોર્મ

 2. રેશન કાર્ડ ( રાશન કાર્ડ)

 3. તલાટી કમ મંત્રી નો અહેવાલ

 4. તલાટી પંચનામુ (નિવેદન)

 5. પોલીસ રિપોર્ટ ( પોલીસ નો દાખલો )

 6. અરજદાર ID ( આધાર કાર્ડ)

 7. પિતા અથવા માતા, કાકા, કાકી, ભાઈ, બહેનનું ID ( આધાર કાર્ડ)

 8. અરજદારનું આધાર કાર્ડ અને અરજદારના પિતાનું ( વાલીનું આધાર કાર્ડ)

 9. રેશન કાર્ડ

 10. ધોરણ 1 થી 12 સુધીના પરિણામો ( બોનોફાઇડ)

 11. જન્મ પ્રમાણપત્ર ( જન્મ તારીખનો દાખલો/ LC)

 12. ઘરનું ભાડું અથવા દસ્તાવેજોની નકલો મેળવવી, જો ભાડું ચૂકવવાનું હોય, તો નોટરાઇઝ્ડ.

 13. છેલ્લા 10 વર્ષથી રહેઠાણનો પુરાવો (ચકાસણી કરી શકાય તેવો) વિસ્તારની કચેરીમાંથી પ્રમાણપત્ર લો

 14. સોસાયટીના પ્રમુખનો પત્ર

 15. રૂ. 20નું એફિડેવિટ

ડોમિસાઈલ સર્ટિફિકેટ  અરજી ફોર્મ PDF ડાઉનલોડ

Download PDF 

ગુજરાતી જનરલ નોલેજ બુક ડાઉનલોડ