નમસ્કાર મિત્રો ..ગુજરાત પોલીસ ભરતી દ્વારા આશરે ૧૨,૦૦૦ થી વધુ નોકરીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે દરેક વિદ્યાર્થિ પરીક્ષાની તૈયારી માં લાગી ગયા છે તે પરંતુ જો તમે તેના માટે બેસ્ટ બૂક હોઈ તેમનું વાંચન કરશો તો જ સારા માર્ક લાવી શકશો. તે ધ્યાને લઈને અમારી ટીમ દ્વારા ગુજરાત પોલીસ ભરતી પરીક્ષાને લગતી બેસ્ટ બૂક શોધી ને અહીંયા ઓનલાઇન ખરીદવાની લિંક આપવામાં આવી છે.
1. NCERT ધોરણ 6 થી 8 આધારિત બૂક પાર્ટ -
આ તદ્દન નવી જ બૂક બહાર પાડવામાં આવી છે જે પોલીસ કોન્સ્ટેબલ ની પરિક્ષા ને અનુલક્ષીને તેના અભ્યાસક્રમ ને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે . આ બૂક ની અંદર ઇતિહાસ , ભૂગોળ, અને સાંસ્કૃતિક વારસો આવરી લેવામાં આવેલ છે. અત્યારે આ બૂક માં ઓફર ચાલી રહી છે જો તમે ઓનલાઇન મંગાવવા ઈચ્છતા હોય તો નીચે આપેલ લિંક ઉપરથી માટે ૩ દિવસમાં ઘરે બેસી મંગાવી શકો છો.
NCERT Book (ગુજરાતી) : ઓનલાઇન મંગાવો