ધોરણ 4 સ્વાધ્યાયપોથી PDF 2024-25 : ગુજરાતી, ગણિત , હિન્દી તમામ સ્વાધ્યાય પોથી ડાઉનલોડ કરો

ધોરણ 4 સ્વાધ્યાયપોથી PDF 2024-25 : ગુજરાતી, ગણિત , હિન્દી તમામ સ્વાધ્યાય પોથી ડાઉનલોડ કરો

ધોરણ ૪ સ્વાધ્યાય પોથી PDF: નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શું તમે વર્ષ 2024-25 ના અભ્યાસક્રમ ની સ્વાધ્યાય પોથી શોધી રહ્યા છો ને તો તમે સાચી જગ્યાએ આવ્યા છો અહીંયા અમે ધોરણ 4 ની તમામ વિષયોની સ્વાધ્યાય પોથી ડાઉનલોડ મૂકવામાં આવેલ છે. 

ધોરણ 4 સ્વધ્યાયપોથી PDF |  Dhoran 4 Swadhyay Pothi PDF Download 

ટુંક જ સમયમાં શૈક્ષણિક નવું વર્ષ શરૂ થવા જઇ રહ્યું છે તેની સાથે સાથે અભ્યાસક્રમ માં પણ સુધારો વધારો થઈ રહ્યો છે તો આવનારા વર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા નવી સ્વાધ્યાય પોથીઓ બહાર પાડવામાં આવેલ છે. તો મિત્રો અહીંયા નીચે તમને ધોરણ ૪ ની તમામ નવી સ્વધ્યયપોથી ડાઉનલોડ માટે મેળવી શકો છો

ધોરણ 4 ના તમામ વિષયોની સ્વાધ્યાય પોથી PDF 

  • ધોરણ 4 ગુજરાતી સ્વાધ્યાયપોથી PDF Download
  • ધોરણ 4 ગણિત સ્વાધ્યાયપોથી PDF Download
  • ધોરણ 4 હિન્દી સ્વાધ્યાયપોથી PDF Download
  • ધોરણ 4 Environment સ્વાધ્યાયપોથી PDF Download

ધોરણ ૪ ની સ્વાધ્યાય પોથી કેવી રીતે ડાઉનલોડ કરવી

સ્વાધ્યાય પોથી ડાઉનલોડ કરવી ખુબજ સરળ છે ઉપર ધોરણ ૪ ની તમામ સ્વાધ્યાય પોંથીઓ આપવામાં આવી છે જેમાં ગુજરાતી, ગણિત હિન્દી અને Environment છે. ડાઉનલોડ કરવા માટે માત્ર સામેલ આપેલ લિંક ઉપર ક્લિક કરવું.