વન લાઇનર જનરલ નોલેજ બુક: Anamika Academy Oneliner Gk Questions Book Download

વન લાઇનર જનરલ નોલેજ બુક: Anamika Academy Oneliner Gk Questions Book Download

વન લાઇનર જનરલ નોલેજ : દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં જનરલ નોલેજ નું ખુબજ મહત્વ રહેલું છે. તેમજ આપના જ્ઞાન માં વધારા માટે પણ GK હોવું જરૂરી છે. તો અહીંયા ઘણા બધા જનરલ નોલેજ ના પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે વન લાઈન છે. અહી આપવામાં આવેલ આ PDF બૂક અનામિકા એકેડમી દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. ખુબજ સરસ સમજૂતી સાથે બનાવી અહીંયા મૂકવામાં આવેલ છે. જો તમે આ Anamika Academy Oneliner Gk Book નું PDF ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો આ લેખ છેલ્લે સુધી જોવો.

Anamika Academy Oneliner Gk Book 

અહિયા આપવામાં આવેલ PDF બૂક આશરે 5900+ પ્રશ્નો આપવામાં આવ્યા છે. અને તે દરેક પ્રશ્ન IMP છે. જો તમે મોબાઈલ માં ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો નીચે આ Download બટન પર ક્લિક કરવું.

Anamika Academy Oneliner Gk Book

Download PDF 

વધુ બૂક માટે : અહી ક્લિક કરો