ધોરણ 3 સ્વાધ્યાય પોથી PDF Download: કેમ છો મિત્રો મજામાં ને ? શું તમે વર્ષ 2024-25 ની ધોરણ 3 ની નવી સ્વાધ્યાય પોથી શોધી રહ્યા છો ને જો હા.. તો તમે એક સાચી વેબસાઇટ્સ પર પહોચી શુક્યા છે. અહી તમે તમારા ધોરણ અને વિષય પ્રમાણે સ્વાધ્યાય પોથી ની PDF ફાઈલ ડાઉનલોડ કરી શકશો તો ચાલો રાહ શેની જુઓ છો. નીચે આપેલ લેખ વાંચી ને ડાઉનલોડ કરી લ્યો.
ધોરણ 3 સ્વાધ્યાય પોથી PDF | Dhoran 4 Svadhyay Pothi PDF Download 2024-25
અમારી ટીમ દ્વારા ગુજરાત સરકારે જાહેર કરેલ વર્ષ ૨૦૨૪-૨૫ ની ધોરણ ૩ ની સ્વ અધ્યયન પોથી અમે ઈન્ટરનેટ ના માધ્યમ થી શોધી અને વિદ્યાર્થી મિત્રો ને સરળતાથી ડાઉનલોડ માટે મળી શકે તે માટે અહી નીચે આપવામાં આવેલ છે. નીચે દરેક વિષયોની સ્વાધ્યાય પોથી ની લિંક આપવામાં આવેલ છે.
ધોરણ ૩ સ્વાધ્યાય પોથી PDF ડાઉનલોડ
- ધોરણ 3 ગુજરાતી સ્વાધ્યાય પોથી PDF Download
- ધોરણ 3 ગણિત સ્વાધ્યાય પોથી PDF Download
- ધોરણ 3 પર્યાવરણ સ્વાધ્યાય પોથી PDF Download
મિત્રો અહિં આપવમાં આવેલ તમામ સ્વાધ્યાય પોથી ડાઉનલોડ કરવી સહેલી છે તમારા વિષયની સામે આપેલ pdf ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. માત્ર થોડાક જ સેકન્ડમાં pdf ફાઈલ ડાઉનલોડ થઇ જશે.