નીરજ ભરવાડ રિજનિંગ બૂક ડાઉનલોડ : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શું આપ પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ ગાર્ડ, તલાટી, જુનિયર ક્લાર્ક જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરી રહ્યા છો ને ? એમાં ગણિત રિજનિંગ ના ઘણા પ્રશ્નો આવતા હોઈ છે. તો ચાલો અહીંયા નીરજ ભરવાડ એકેડમી દ્વારા ખુબજ સરળ ભાષામાં આ બૂક તૈયાર કરેલ છે. જેની ડાઉનલોડ માટેની લીંક અહીંયા આપવામાં આવેલ છે. તો ચાલો આ લેખને અંત સુધી વાંચો.
Niraj Bhawad Reasoning Book PDF Download : નીરજ ભરવાડ રિજનિંગ બૂક ડાઉનલોડ
અહીંયા નીરજ સર દ્વારા તૈયાર કરવામાં આવેલ ગણિત ની બૂક ફ્રી માં ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો અહીંયા જ નીચે એક લિંક આપવામાં આવેલ છે. ડાઉનલોડ કરવા માટે નીચે બટન આપવામાં આવેલું છે. તેમજ અન્ય બૂક પણ ત્યાંથી ડાઉનલોડ કરી શકાશે.
Niraj Bhawad Reasoning Book Download