Angel Academy Maths Reasoning Book Download : સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં ખૂબજ ઉપયોગી થાય તે માટે એન્જલ એકેડમી દ્વારા તૈયાર કરવામાં આવેલ ગણિત રીજનિંગ ની PDF બૂક અહીંયા ફ્રી માં ડાઉનલોડ માટે આપવામાં આવેલ છે. આ બૂક ની અંદર શ્રેણી, કેલેન્ડર, ઉંમર, કોડિંગ ડિકોડિંગ, દિશાઓ, સબંધ જેવા દરેક ટોપિક આવરી લેવામાં આવ્યા છે. જે તમને ખૂબ જ ઉપયોગી થશે તો ડાઉનલોડ કરવામાટે નીચે લીંક આપેલ છે.
એન્જલ એકેડમી રોજનિંગ બૂક ડાઉનલોડ
અહીંયા આપેલ બૂક એન્જલ એકેડમી દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. અમારી ટીમ દ્વારા ઈન્ટરનેટ ના માધ્યમથી માત્ર ડાઉનલોડ લીંક શોધીને અહી મુકવામા આવેલ છે . જો તમે પણ આ બૂક ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો નીચે આપેલ બટન ઉપર ક્લિક કરવુ. વધુ માહિતી માટે એન્જલ એકેડમી ઉપર જઈ વીજીટ કરવું.
Angel Academy Maths Reasoning Book Download
રીજનિંગ ની વધુ બૂક માટે : અહી ક્લિક કરો