Maths Sutro Pdf Book Download : ગણિત ના દાખલા શીખવા બેઝિક નોલેજ ની સાથે સાથે ગણિતના સૂત્રોનું ખુબજ મૂલ્ય રહેલું છે. તેથી અમારી ટીમ દ્વારા ઈન્ટરનેટ ના માધ્યમથી ગણિતના તમામ સૂત્રો એક જ બૂક માં મળી રહે તે માટે થઈ અહીંયા આ Maths Sutro ની PDF બૂક અહીંયા ડાઉનલોડ માટે મૂકવામાં આવેલ છે. આ લેખના અંતે તમને બૂક ની ડાઉનલોડ લિંક મળી રહેશે.
ગણિતના સૂત્રો બૂક ડાઉનલોડ ફ્રી
આ બૂક ની અંદર સરવાળા બાદબાકી ના નિયમો, સદુરૂપ ના નિયમો તેમજ ટકાવારીના સૂત્રો જેવા તમામ પ્રકારના સૂત્રો અને નિયમો આપવામાં આવેલ છે. ડાઉનલોડ કરવા માટે માત્ર તમારે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે.
Maths Sutro Book Download | ગણિતના સૂત્રો ડાઉનલોડ
રીજનિંગ ની વધુ બૂક માટે : અહી ક્લિક કરો