Ikhedut Portal Pashupalan Yojana | આઇ ખેડુત પશુપાલન યોજના
આઈ ખેડૂત પોર્ટલ અંતર્ગત ઘણી બધી યોજનાઓ ને આવરી લેવામાં આવે છે. યોજનામાં પશુપાલન નો પણ સમાવેશ થાય છે આજે આપણે આ યોજના અંતર્ગત શું લાભ મળે, પશુપાલન યોજના માટે પાત્રતા, ડોક્યુમેન્ટ અને ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકાય તે તમામ માહિતી અહીંયા નીચે લેખ માં વિગતવાર આપવામાં આવેલ છે.
Gujarat Pashupalan Yojana Objective | પશુપાલન યોજના નો હેતુ
ગુજરાત સરકાર દ્વારા i ખેડૂત પોર્ટલ દ્વારા દર વર્ષે નવી નવી યોજનાઓ અમલમાં લાવવામાં આવે છે. અહીંયા આપણે જાણીશું કે ગુજરાત પશુપાલન યોજના નો મુખ્ય હેતુ ખેડૂતોને મદદરૂપ થતાં પશુઓ જેવા કે ગાય, ભેંસ નો વિકાસ થાય અને તેમનું પ્રમાણ વધે એ હેતુ થી હાલ આ Ikhedut Portal Pashupalan Yojana અમલ માં લાવવામાં આવેલ છે.
I Khedut Padhupalan Yojana Benifits | આઇ ખેડૂત પશુપાલન યોજના ના લાભ
આ યોજના અંતર્ગત પશુધન માં વધારો થશે તેના કારણે પશુપાલકો અને ખેડૂતો નો આર્થિક વિકાસ થસે અને રાજમાં માં પશુઓનું પ્રમાણ વધે તેમજ પશુઓના આધારે મળતી પેદાશો માં પણ વધારો થશે. આમ ઘણા બધા લાભ થસે તેમજ ઘાસસારા, ખાણદાન, માટેની નાણાકીય સહાય આપવામાં આવશે.
પશુપાલન યોજના માટે ડોક્યુમેન્ટ | I Khedut Yojana Document
- આધાર કાર્ડ
- રાશન કાર્ડ
- ૭/૧૨ ની નકલ
- મોબાઈલ નંબર
I Khedut Padhupalan Yojana Online Apply
પશુપાલન યોજના નો લાભ મેળવવા https://ikhedut.gujarat.gov.in/ ઉપર ઑનલાઇન અરજી કરવાની રહેશે તે માટે અમે નીચે સરળ ભાષામાં માહિતી આપવામાં આવેલ છે.
સ્ટેપ ૧ : સૌથી પહેલા તો તમારે I Khedut Portal પર જવાનું રહેશે
સ્ટેપ ૨ : ત્યારબાદ અરજી કરો ના વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે
સ્ટેપ ૩ : તેમાં નામ , સરનામું , મોબાઇલ નંબર જેવી બેઝિક માહિતી દાખલ કરી ફોર્મ સબમિટ કરવું.
સ્ટેપ ૪ : ફોર્મ ભરાય ગયા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે ત્યાર બાદ ફોર્મ ની પ્રિન્ટ કરવી.
આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટ | I Khedut Portal Website
ઓનલાઇન અરજી કરવા : અહી ક્લિક કરો