Mukhyamantri Pak Sangrah Yojana: આપણે જાણીએ છીએ ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે. ગુજરાત માં મોટા ભાગના લોકો પશુ વ્યવસાય સાથે જોડાયેલા છે. તો પશુના રક્ષણ અને વિકાસ થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા પશુપાલન માટેના ગોડાઉન બનાવવા માટેની યોજના અમલમાં લાવવામાં આવેલ છે. અહી આપણે આ પુક્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના વિશે ચર્ચા કરીશું. ચોમાસુ આવતા ની સાથે જ ખેડૂતોને પોતાનો પાક સંગ્રહ કરવામાં મુશ્કેલી થતી હોઈ છે.
Pak Sangrah Yojana | મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના
આપણે જાણીએ છીએ હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે તેથી વરસાદ ની સાથે સાથે અતિ વૃષ્ટિ, વાવાઝોડું જેવી આફતો આવતી રહે છે તેથી સૌથી વધુ નુકસાન નાના ખેડૂતોને થતું હોઈ છે. જેમાં સંગ્રહ કરેલ પાકને સાચવી રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા 75,000 ની નાણાકીય સહાય આપની ને પાક સંગ્રહ માટેના ગોડાઉન બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તો અહી આ લેખમાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે માહિતી આપવામાં આવેલ છે.
Pak Sangrah Yojana | મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાનો હેતુ
આ પ્રધાનમંત્રી પાક સંગ્રહ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતો પાસે રહેલો પાક સંગ્રહ સુરક્ષિત રાખવાનો છે. તેના માટે થઈ ખેડૂતોને નાણાકીય સહાય આપી ને પાક માટેના ગોડાઉન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે અને રાજ્યમાં પાક સુરક્ષિત રહે તે ગુજરાત સરકાર નો મુખ્ય હેતુ છે. અહી આપણે વિગતવાર આ યોજના વિશે ચર્ચા કરીશું.
Pak Sangrah Yojana Benifits | મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ લાભ
ખેડૂતો માટે ની આ યોજનામાં ખેડૂત ને ૭૫,૦૦૦ ની નાણાકીય સહાય આપવામાં આવશે . આ સહાય દ્વારા ખેડૂત પોતાના ખેતીના પાક ને સંગ્રહ કરી શકે તે માટેનું ગોડાઉન બનાવવાનું રહેશે. તે માટેની તમામ માહિતી i khedut poral ઉપર વિગતવાર આપવામાં આવેલ છે.
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે ડોક્યુમેન્ટ | Pak Sangrah Yojana Document
જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેમને માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લીસ્ટ નીચે આપવામાં આવેલ છે.
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- ૭/૧૨ ની નકલ
- મોબાઈલ નંબર
- ઓનલાઇન અરજી
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
સ્ટેપ 1 : સૌથી પહેલા i khedut Portal પર જવાનું રહેશે.
સ્ટેપ 2 : ત્યાર બાદ પાક સંગ્રહ યોજના શોધવાનું રહેશે.
સ્ટેપ 3 : તેમાં આપેલ નિયમો નું વાંચન કરી અરજી કરો એની ઉપર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 4 : અરજી ફોર્મ માં યોગ્ય માહિતી દાખલ કરી ને ડોક્યુમેન્ટ ઉપલોડ કરવાના રહેશે.
સ્ટેપ 5 : ત્યારબાદ અરજી સબમિટ કરી ને પ્રિન્ટ કરાવી યોગ્ય ડોક્યુમેન્ટ સાથે ગ્રામ સેવક સાથે મોકલવાની રહેશે.
Pak Sangrah Yojana Online Apply