TATA Pankh Scholarship Yojana Online Apply : ધોરણ 10 પાસ કરનારને મળશે 12,000 ની શિષ્યવૃત્તિ

TATA Pankh Scholarship Yojana | ટાટા પંખ સ્કોલરશીપ યોજના

TATA Pankh Scholarship Yojana : આપણે જાણીએ છીએ આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. તે માટે તેઓ ખર્ચ કરી શકતા નથી હે માટે થઈ આવી અગવડતા ઊભી ના થાય તે માટે ટાટા કેપિટલ લિમિટેડ દ્વારા સંચાલિત “ટાટા પંખ સ્કોલરશિપ યોજના” બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ ITI, ડિપ્લોમા, કે ધોરણ 12 નો અભ્યાસ કરી રહ્યા હોય તેમના માટે છે. તો આપણે અહી આ લેખ માં TATA Pankh Scholarship Yojana વિશે ગુજરાતીમાં માહિતી મેળવીશું.

TATA Pankh Scholarship Yojana | ટાટા પંખ સ્કોલરશીપ યોજના 

આ યોજના અંતર્ગત વિદ્યાર્થીને તેની અભ્યાસ ફી ના 80% કે ૧૦ થી ૧૨ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપશે. તો અહી આપણે આ ટાટા પંખ યોજના નો લાભ લેવા શું શું પાત્રતા જોઈયે, તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ અને એમ અરજી કેવી રીતે કરી શકાય તે તમામ માહિતી અહીંયા સરળ ભાષામાં લખવામાં આવેલ છે.

TATA Pankh Scholarship Yojana Eligibility | ટાટા પંખ સ્કોલરશીપ યોજના માટે પાત્રતા 

  • જે વિધાર્થીઓ ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરી રહ્યા છે તેને પાછલા વર્ષ માં 60 % થી વધુ ગુણ હોવા જોઈએ .
  • તેવી જ રીતે સ્નાતક, ડિપ્લોમા કે આઇ ટી આઇ કરી રહ્યા વિધાર્થીઓ માટે પણ આ રીતે હોવું જરૂરી છે 
  • આવક મર્યાદા ૨.૫ લાખ થી વધારે હોઈ તો લાભ લઈ શકશે નહિ
  • ટાટા કેપિટલ અને Buddy4Study માં કામ કરી રહ્યા કર્મચારીઓના વિધાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહિ.

TATA Pankh Scholarship Yojana Benifits | ટાટા પંખ સ્કોલરશીપ યોજના ના ફાયદા

  • જે વિદ્યાર્થી આર્થિક રીતે નબળા છે તેના માટે આ યોજના ખૂબ ઉપયોગી છે .
  • ઉચ્છ શિક્ષણ મેળવીને વિધાર્થીઓ પોતાનું ભવિષ્ય સારું બનાવી શકશે.
  • આર્થિક રીતે નબળા વિધાર્થીઓ સ્કોલરશીપ મેળવી ને ઉચ્ચ અભ્યાસ કરી શકશે.

TATA Pankh Scholarship Yojana Document 

  • છેલ્લી માર્કશીટ
  • આવકનો દાખલો
  • જાતિ નો દાખલો
  • બેંક પાસબુક
  • ઓળખ કાર્ડ

ટાટા પંખ સ્કોલરશીપ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

ટાટા પંખ યોજના નો લાભ મેળવવા માટે Buddy4Study ઉપર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી સાથે યોગ્ય ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે.

Tata Pankh Scholarship Yojana Official Website Click Here